સરદારધામ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માંગતી પ્રોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર્સ) અથવા ગ્રેજ્યુએશન પછી
પ્રોફેશનલ કોર્સ કરતી દીકરીઓ માટે જરૂરી સુચના
સરદારધામ હોસ્ટેલમાં પ્રવેશ માટેનું આ ફોર્મ ફક્ત દીકરીઓ માટે ઓપન કરેલ છે. વહેલા તે પહેલાના ધોરણે
પ્રવેશ આપવામાં આવશે. ફોર્મની છેલ્લી તા.20-8-25 રહેશે. કોઇપણ દીકરાઓ આ ફોર્મ ભરીને એડમિશન માટે રજુઆત
કરશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. દીકરીઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા તા.1-8-25થી આપવામાં આવશે. જેની
નોંધ લેવી.